Nanu Nankadu Patangiyu |#kids #butterfly #cartoon #cartoonvideo #gujarati

Аватар автора
Творчество с помощью JavaScript
@kidssongsfun Presenting : Nanu Nankadu Patangiyu | Bal Geet |Gujarati Kids Song| Cartoon Song | નાનું નાનકડું ઉડે પતંગિયું (2) વન વગડામાં ઊડતું પતંગિયું પરીયોના દેશમાં જાતું પતંગિયું નાનું નાનકડું ઉડે પતંગિયું (2) લાલ પીળુને ધોળું પતંગિયું (2) બાગ બગીચે ફરતુ પતંગિયું ફુલદાની ફોરમ લેતું પતંગિયું નાનું નાનકડું ઉડે પતંગિયું (2) પર્વતની ટોચે પહોંચે પતંગિયું (2) ઉંચે રે આભમાં ઉડતું પતંગિયું મીઠાં તે ગીતડાં ગાતું પતંગિયું પવનને પ્રણામ કરતુ પતંગિયું આવજો કહીને ઉડતું પતંગિયું નાનું નાનકડું ઉડે પતંગિયું (2) પરીયોના દેશમાં જાતું પતંગિયું નાનું નાનકડું ઉડે પતંગિયું (2) આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો વનરાજાની જાન રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા મમ્મીનાં હાથમાં વેલણ છે પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ ફુગ્ગાવાળો છુક છુક ગાડી ગુજરાતી કક્કો નાની મારી આંખ નાનકડી બેન એક બિલાડી જાડી Song : Nanu Nankadu Patangiyu Singer : Hetalben Nagarsheth Lyrics : Pratap Sodhha Music : Navnit Shukla Genre : Gujarati Kids Song Label : Ganesh Digital Song : Chakli Chi Chi Karti Hati Singer : Hetalben Nagarsheth Lyrics : Pratap Sodhha Music : Navnit Shukla Song : Manito Mor Maro Manito Mor Singer : Hetalben Nagarsheth Lyrics : Pratap Sodhha Music : Navnit Shukla Song : Chakli Chi Chi Karti Hati Singer : Hetalben Nagarsheth Lyrics : Pratap Sodhha Music : Navnit Shukla

0/0


0/0

0/0

0/0